Site icon

આજે તારીખ ૨૨.૬.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૨ જૂન ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – જેઠ સુદ બારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ભૌમપ્રદોષ વ્રત, વટસાવિત્રી વ્રતારંભ, શિવાજી મહારાજ રાજ્યાભિષેક, સુપાશ્વનાથ જ., વિછુંડો બેસે ૮.૫૯, ભા.આષાડ શરૂ, શુક્ર કર્કમાં ૧૪.૨૩, બુધમાર્ગી ૨૭.૨૭, કરિદિન

"સુર્યોદય" – ૬.૦૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૯ થી ૧૭.૩૮

"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક (૮.૫૮),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૫૮ સુધી તુલા ત્યાર બાદ વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – વિશાખા, અનુરાધા (૧૪.૨૧)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૮.૫૮),
સવારે ૮.૫૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૨ – ૧૧.૦૧
લાભઃ ૧૧.૦૧ – ૧૨.૪૧
અમૃતઃ ૧૨.૪૧ – ૧૪.૨૦
શુભઃ ૧૫.૫૯ – ૧૭.૩૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૮ – ૨૧.૫૯
શુભઃ ૨૩.૨૦ – ૨૪.૪૧
અમૃતઃ ૨૪.૪૧ – ૨૬.૦૧
ચલઃ ૨૬.૦૧ – ૨૭.૨૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, એકંદરે દિવસ માધ્યમ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જાત સાથે મનોમંથન કરી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી વાત થાય.

"સિંહઃ"(મ.ટ)-
જમીન મકાન મિત્ર  સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાં મધ્યમ રહે, દિવસ એકંદરે શુભ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને મધ્યમ રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઈ શકો.

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં ઘરમાં લગાવો આ પવિત્ર છોડ, મળશે સુખ-શાંતિ અને માતાજીની કૃપા
Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રિ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો માતા દુર્ગા થઈ શકે છે નારાજ
Budhaditya Rajyog: 12 મહિના પછી તુલા રાશીમાં બનશે બુધાદિત્ય રાજયોગ, ‘આ’ રાશીઓનું નસીબ બદલાશે
Exit mobile version