Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૬ .૬.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૬ જૂન ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – જેઠ વદ બીજ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
વૈધૃતિ ૧૯.૧૮ શરૂ, વિષ્ટી ૨૮.૫૯ શરૂ

"સુર્યોદય" – ૬.૦૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૨૩ થી ૧૧.૦૨

"ચંદ્ર" – ધનુ, મકર (૯.૫૪),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૫૪ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાષાઢા

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૯.૫૪),
સવારે ૯.૫૪ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૪ – ૯.૨૩
ચલઃ ૧૨.૪૧ – ૧૪.૨૧
લાભઃ ૧૪.૨૧ – ૧૫.૫૯
અમૃતઃ ૧૫.૫૯ – ૧૭.૩૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૮ – ૨૦.૩૯
શુભઃ ૨૧.૫૯ – ૨૩.૨૧
અમૃતઃ ૨૩.૨૧ – ૨૪.૪૨
ચલઃ ૨૪.૪૨ – ૨૬.૦૨
લાભઃ ૨૮.૪૪ – ૩૦.૦૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

"સિંહઃ"(મ.ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

"મકરઃ"(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

Numerology Number 7: રાતોરાત બદલાઈ શકે છે કિસ્મત! મૂલાંક 7 ના જાતકો માટે કુબેર દેવ ખોલે છે પ્રગતિના દ્વાર, જાણો તમારી ખાસિયત.
Shukra Nakshatra Parivartan 2026: શુક્ર નક્ષત્ર પરિવર્તન 2026: 16 એપ્રિલથી આ રાશિઓની લાગશે લોટરી! શુક્ર કૃપાથી ચારેબાજુથી થશે ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Exit mobile version