Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૭.૬.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૭ જૂન ૨૦૨૧, રવિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – જેઠ વદ ત્રીજ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
સંકટ ચતુર્થી, ચંદ્રોદય ૨૨.૧૧, આ. શ્રીબુધ્ધિસાગર પૂ.તિથી, વિશ્વ ડાયાબિટીઝ દિન, કુમારીકાના રવિવાર, વૈધૃતિ ૧૬.૨૬ સુધી, વિષ્ટી ૧૫.૫૫ સુધી

"સુર્યોદય" – ૬.૦૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૭.૩૯ થી ૧૯.૧૯

"ચંદ્ર" – મકર,
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – શ્રવણ

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૪૪ – ૯.૨૩
લાભઃ ૯.૨૩ – ૧૧.૦૨
અમૃતઃ ૧૧.૦૨ – ૧૨.૪૨
શુભઃ ૧૪.૨૧ – ૧૬.૦૦

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૧૯ – ૨૦.૩૯
અમૃતઃ ૨૦.૩૯ – ૨૨.૦૦
ચલઃ ૨૨.૦૦ – ૨૩.૨૧
લાભઃ ૨૬.૦૩ – ૨૭.૨૩
શુભઃ ૨૮.૪૪ – ૩૦.૦૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે શુભ દિન, સારા સમાચાર મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
દામ્પત્યજીવન માં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"સિંહઃ"(મ.ટ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સંતાન અંગે સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"તુલાઃ"(ર,ત)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો, દિવસ શુભ રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા કાર્ય માં આગળ વધી શકો, ઈશ્વરી સહાય મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી લાભ થાય, સારું પરિણામ મળે.

"મકરઃ"(ખ,જ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, લાભદાયક મુસાફરી થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ખર્ચ પર અંકુશ રાખવો, વિચારીને આયોજન કરી ને ચાલવું.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
આવકમાં વૃદ્ધિ થાય, આકસ્મિત લાભ પ્રાપ્ત થાય, શુભ દિન.

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version