Site icon

આજે તારીખ ૨૯.૬.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૯ જૂન ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – જેઠ વદ પાંચમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
નાગ પંચમી- બંગાળ, પંચક, રવિયોગ કુમારયોગ ૨૫.૦૨ શરૂ, મૃત્યુયોગ ૨૫.૦૨ સુધી

"સુર્યોદય" – ૬.૦૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૬.૦૦ થી ૧૭.૪૦

"ચંદ્ર" – કુંભ,
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

"નક્ષત્ર" – શતભિષા

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૪ – ૧૧.૦૩
લાભઃ ૧૧.૦૩ – ૧૨.૪૨
અમૃતઃ ૧૨.૪૨ – ૧૪.૨૧
શુભઃ ૧૬.૦૦ – ૧૭.૪૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૪૦ – ૨૨.૦૦
શુભઃ ૨૩.૨૧ – ૨૪.૪૨
અમૃતઃ ૨૪.૪૨ – ૨૬.૦૩
ચલઃ ૨૬.૦૩ – ૨૭.૨૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સગા સ્નેહી મિત્રોથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
વેપારીવર્ગને સારું રહે, ખરીદ વેચાણમાં લાભ થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ધાર્મિક કાર્ય થાય.

"કર્કઃ"(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધી શકો.

"સિંહઃ"(મ.ટ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, અંગત સંબંધોમાં સારું રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

"તુલાઃ"(ર,ત)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, ભૌતિક સુખ પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"મકરઃ"(ખ,જ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી લાભ થાય, કાર્યસિદ્ધિ થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કામ કાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે .

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

Vastu Tips for Spider Plant: શું તમારા ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ છે? તેને યોગ્ય દિશામાં રાખવાથી બદલાઈ જશે તમારું નસીબ; જાણો ઘરના વાતાવરણ પર કેવી થાય છે અસર.
Dwi Dwadash Rajyog 2026: આકાશમાં રચાશે દ્વિદ્વાદશ રાજયોગ! શનિ-મંગળની યુતિ આજે મચાવશે ધૂમ; બેરોજગારોને મળશે નોકરી અને વ્યાપારમાં થશે મોટો ફાયદો.
Today’s Horoscope : આજનો દિવસ:૫ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Vastu Shastra: ઘર કે વ્યાપાર માટે જમીન ખરીદતા પહેલા જાણી લો કયો પ્લોટ છે તમારા માટે ભાગ્યશાળી?
Exit mobile version