Site icon

આજે તારીખ ૨.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨ જુલાઈ ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – જેઠ વદ આઠમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
શ્રીઘનશ્યામજીનો ઉત્સવ- માંડવી (કચ્છ), પંચક, અમૃતસિધ્ધિ અહોરાત્ર

"સુર્યોદય" – ૬.૦૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૩ થી ૧૨.૪૩

"ચંદ્ર" – મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – રેવતી

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૬ – ૭.૪૫
લાભઃ ૭.૪૫ – ૯.૨૪
અમૃતઃ ૯.૨૪ – ૧૧.૦૩
શુભઃ ૧૨.૪૩ – ૧૪.૨૨
ચલઃ ૧૭.૪૦ – ૧૯.૧૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૨.૦૧ – ૨૩.૨૨
શુભઃ ૨૪.૪૩ – ૨૬.૦૪
અમૃતઃ ૨૬.૦૪ – ૨૭.૨૫
ચલઃ ૨૭.૨૫ – ૨૮.૪૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, વધુ પડતો વિશ્વાસ ના કરવો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આવકમાં વૃધ્ધિ થાય, અચાનક લાભદાયક સંજોગ બને.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારીવર્ગને સારૂં રહે, કામકાજ માં સફળતા મળે.

"કર્કઃ"(ડ,હ)-
ધ્યાન- યોગ- મૌન થી સારૂં રહે, આધ્યત્મિક ચિંતન થાય.

"સિંહઃ"(મ.ટ)-
આયાત- નિકાસ- વિદેશવ્યાપાર માં સારૂં રહે, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ દિન, સારી વાત આવી શકે.

"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, મિત્રોની મદદ મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સંતાન અંગે સારું રહે, વિધ્યાર્થીવર્ગ ને સફળતા મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃતિ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
યોગ્ય વાણી વર્તન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠામાં પ્રાપ્ત થાય.

Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Exit mobile version