Site icon

આજે તારીખ ૫.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૫ જુલાઈ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – જેઠ વદ અગિયારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
યોગીની એકાદશી- સાકર, શ્રીજમુનેશ મહાપ્રભુજી પ્રાગટ્ય, વરસાદી નક્ષત્ર પુનર્વસુ ૨૯.૧૯

"સુર્યોદય" – ૬.૦૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૪૬ થી ૯.૨૫

"ચંદ્ર" – મેષ, વૃષભ (૧૮.૫૮),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૫૮ સુધી મેષ ત્યારબાદ વૃષભ રહેશે.

"નક્ષત્ર" – ભરણી, કૃતિકા (૧૨.૧૦)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૧૮.૫૮),
સાંજે ૬.૫૮ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૭ – ૭.૪૬
શુભઃ ૯.૨૫ – ૧૧.૦૪
ચલઃ ૧૪.૨૨ – ૧૬.૦૧
લાભઃ ૧૬.૦૧ – ૧૭.૪૦
અમૃતઃ ૧૭.૪૦ – ૧૯.૧૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
લાભઃ ૨૩.૨૨ – ૨૪.૪૩
શુભઃ ૨૬.૦૪ – ૨૭.૨૫
અમૃતઃ ૨૭.૨૫ – ૨૮.૪૬
ચલઃ ૨૮.૪૬ – ૩૦.૦૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
હકારાત્મક ચિંતન થી લાભ થાય, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સાંજ ખુશનુમા વીતે, ગમતી વ્યક્તિ થી મુલાકાત થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, વિલંબ થી કાર્ય પૂર્ણ થાય.

"કર્કઃ"(ડ,હ)-
નોકરીયાત વર્ગ ને સારૂં રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક.

"સિંહઃ"(મ.ટ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, કાર્યમાં સફળતા મળે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, ગુપ્ત ચિંતા દૂર થાય.

"તુલાઃ"(ર,ત)-
મુસાફરી ના યોગ બને, નવી મુલાકાત ફળદાયી રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
શત્રુઓથી સાવધાન રહેવું, નેગેટિવ વિચારો ટાળવા, મધ્યમ દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારૂં, વિદેશની તક મળી શકે.

"મકરઃ"(ખ,જ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ આનંદ માં વીતે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ સંતોષજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ગમતી પ્રવૃત્તિ કરી શકો, જુના મિત્રો ને મળવાનું બને.

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version