Site icon

આજે તારીખ ૧૭.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૭ જુલાઈ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અષાઢ સુદ આઠમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, પરશુરામાષ્ટમી, ભિષ્માષ્ટમી, જૈન નેમીનાથ મોક્ષ, નવું દરિયાઈ રોજ, સિધ્ધિયોગ- સ્થિરયોગ- રવિયોગ ૨૫.૩૨ શરૂ, સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ- ટોરેન્ટો (કેનેડા)

"સુર્યોદય" – ૬.૧૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૨૮ થી ૧૧.૦૬

"ચંદ્ર" – કન્યા, તુલા (૧૪.૦૬),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૦૬ સુધી કન્યા ત્યારબાદ તુલા રહેશે.

"નક્ષત્ર" – ચિત્રા

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૪.૦૬),
બપોરે ૨.૦૬ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૦ – ૯.૨૮
ચલઃ ૧૨.૪૫ – ૧૪.૨૩
લાભઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
અમૃતઃ ૧૬.૦૧ – ૧૭.૪૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૮ – ૨૦.૪૦
શુભઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
અમૃતઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
ચલઃ ૨૪.૪૫ – ૨૬.૦૬
લાભઃ ૨૮.૫૦ – ૩૦.૧૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

"સિંહઃ"(મ.ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે.

Gemstone Wisdom:ચંદ્રનું રત્ન મોતી: શાંત મન અને સફળતા માટે વરદાન, પણ આ ૪ રાશિના જાતકો માટે બની શકે છે મુસીબતનું કારણ.
Today’s Horoscope : આજનો દિવસ:૨ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Prosperity:મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી દેશે તમારું નસીબ! ઘરના આ ખૂણામાં રાખતા જ ચુંબકની જેમ ખેંચાઈ આવશે લક્ષ્મી
Trigrahi Yog April 2026: હનુમાન જયંતી પર કિસ્મતનો સાથ: ‘ત્રિગ્રહી રાજયોગ’થી આ 3 રાશિઓ થશે માલામાલ, બજરંગબલીની કૃપાથી મળશે મોટી સફળતા!
Exit mobile version