Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૭.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૭ જુલાઈ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અષાઢ વદ ચોથ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
અંગારકી સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૦.૦૬, પંચક, ગોકુલ ચંદ્રમાજી પાટોત્સવ, ચંદ્રમાજીનો પાટોત્સવ- કામવન, અબ્દૂલ કલામ પૂ.તિથી, કુમારયોગ ૨૬.૨૯ શરૂ

"સુર્યોદય" – ૬.૧૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૯ થી ૧૭.૩૭

"ચંદ્ર" – કુંભ, મીન (૨૮.૩૧),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૪.૩૧ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

"નક્ષત્ર" – શતભિષા, પૂર્વભાદ્રપદ (૧૦.૧૨)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૨૮.૩૧),
સવારે ૪.૩૧ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૦ – ૧૧.૦૭
લાભઃ ૧૧.૦૭ – ૧૨.૪૫
અમૃતઃ ૧૨.૪૫ – ૧૪.૨૨
શુભઃ ૧૫.૫૯ – ૧૭.૩૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૮ – ૨૨.૦૦
શુભઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
અમૃતઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
ચલઃ ૨૬.૦૮ – ૨૭.૩૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમે સ્ફૂર્તિ થી સક્રિય થઈ કામ કરી શકો, સારૂં પરિણામ મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવા સલાહ છે, શાંતિ થી વ્યવહાર કરવો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સમય સાથ આપે, ભવિષ્યનું આયોજન કરી શકો.

"કર્કઃ"(ડ,હ)-
દૂર દેશથી સારા સમાચાર મળે, વિદેશવ્યાપાર માં લાભ.

"સિંહઃ"(મ,ટ)-
આંતરિક સંબંધોમાં સારૂં રહે, મન ની વાત વ્યક્ત કરી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
શત્રુઓથી સાવધાન રહેવું, અન્ય ના વિશ્વાસે ના ચાલવું.

"તુલાઃ"(ર,ત)-
સંતાન અંગે સારૂ રહે, વિદ્યાર્થીવર્ગ ને લાભદાયક રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવી વસ્તુની ખરીદી કરી શકો, તમામ સુખ સગવડ મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, મહેનત નું સારું પરિણામ મળે.

"મકરઃ"(ખ,જ)-
ભવિષ્ય માટે આર્થિક આયોજન કરી શકો, નાણાંની ધીરધાર ના કરવી.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કામકાજ માં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વાદ-વિવાદથી દૂર રહેવું, સ્ત્રીવર્ગ ને સારૂં રહે.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Shukra Asta 2026 શુક્ર અસ્ત 2026 આ તારીખે શુક્રદેવ થશે અસ્ત, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ
Exit mobile version