Site icon

આજે તારીખ ૨૮.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૮ જુલાઈ ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અષાઢ વદ પાંચમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
નાગપાંચમ- લોહાણા, ઘોઘા પાંચમ- કચ્છ, પંચક, કુમારયોગ ૧૦.૪૫ સુધી, વિશ્વ વન સંરક્ષણ દિન

"સુર્યોદય" – ૬.૧૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૫ થી ૧૪.૨૨

"ચંદ્ર" – મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૦.૪૪)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૫ – ૭.૫૩
અમૃતઃ ૭.૫૩ – ૯.૩૦
શુભઃ ૧૧.૦૭ – ૧૨.૪૫
ચલઃ ૧૫.૫૯ – ૧૭.૩૭
લાભઃ ૧૭.૩૭ – ૧૯.૧૫

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૭ – ૨૧.૫૯
અમૃતઃ ૨૧.૫૯ – ૨૩.૨૨
ચલઃ ૨૩.૨૨ – ૨૪.૪૫
લાભઃ ૨૭.૩૦ – ૨૮.૫૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ લેવા, મિશ્ર અનુભવ થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તક ને કાર્યમાં ફેરવી તેનો લાભ મેળવી શકશો, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, આગળ વધવાની તક મળે.

"કર્કઃ"(ડ,હ)-
બપોર પછી સમય સાથ આપે, ધાર્યા કામ પાર પાડી શકો.

"સિંહઃ"(મ,ટ)-
માનસિક બેચેની જણાય, પ્રકૃતિમાં ફરવા થી લાભ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જાહેરજીવન માં સારૂં રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
કામકાજ માં સફળતા મળે, તબિયત ની કાળજી લેવી.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા જોમ જુસ્સા અને ઉત્સાહ થી કાર્ય કરી શકો, શુભ દિન.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
હકારાત્મક ચિંતન થી લાભ થાય, મિત્રોની મદદ મળી રહે.

"મકરઃ"(ખ,જ)-
નાણાંનું યોગ્ય રોકાણ કરી લાભ મેળવી શકો, પ્રગતિકારક.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
દિવસ આનંદ માં પસાર થાય, નકારાત્મક વિચારો ટાળવા.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં આવે શુભ દિન.

Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
14 Lokas in Hindu Mythology: આપણા બ્રહ્માંડની નીચે શું છે? પાતાળ લોકથી સત્ય લોક સુધીની યાત્રા અને અનંત કાળના રક્ષક શેષનાગની રહસ્યમય કથા..
Exit mobile version