Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૩૧.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૩૧ જુલાઈ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અષાઢ વદ આઠમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
જન્માષ્ટમી વધાઈ શરૂ, યદુનાથજીનો ઉત્સવ- સુરત, જૈન નેમીનાથ જન્મ, કાલાષ્ટમી, આઠમની વૃધ્ધિતિથી

"સુર્યોદય" – ૬.૧૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૦ થી ૧૧.૦૮

"ચંદ્ર" – મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – અશ્વિની, ભરણી (૧૬.૩૬)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૩ – ૯.૩૦
ચલઃ ૧૨.૪૫ – ૧૪.૨૨
લાભઃ ૧૪.૨૨ – ૧૫.૫૯
અમૃતઃ ૧૫.૫૯ – ૧૭.૩૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૩ – ૨૦.૩૬
શુભઃ ૨૧.૫૯ – ૨૩.૨૨
અમૃતઃ ૨૩.૨૨ – ૨૪.૪૫
ચલઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
લાભઃ ૨૮.૫૪ – ૩૦.૧૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આયોજનથી કામ કરવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કર્કઃ"(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારા સમાચાર આપતો દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા કાર્યની નોંધ લેવાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તબિયતની કાળજી લેવી, ખાન પાન માં ધ્યાન દેવું, પરેજી પાળવી.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"મકરઃ"(ખ,જ)-
યાત્રા પ્રવાસ થાય, નવી મુલાકાત ફળદાયી નીવડે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
એક જ બાબતનું ફરી ફરી ને પુનરાવર્તન થતું જણાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી લાભ મેળવી શકો, શુભ દિન.

Numerology Number 7: રાતોરાત બદલાઈ શકે છે કિસ્મત! મૂલાંક 7 ના જાતકો માટે કુબેર દેવ ખોલે છે પ્રગતિના દ્વાર, જાણો તમારી ખાસિયત.
Shukra Nakshatra Parivartan 2026: શુક્ર નક્ષત્ર પરિવર્તન 2026: 16 એપ્રિલથી આ રાશિઓની લાગશે લોટરી! શુક્ર કૃપાથી ચારેબાજુથી થશે ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Exit mobile version