Site icon

આજે તારીખ ૧૪.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૪ ઓગસ્ટ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ સુદ છઠ્ઠ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
વર્ણ ષષ્ઠી, રાંધણ છઠ્ઠ – દ.ગુજરાત, અશ્વસ્થ મારૂતિ પૂજન, રવિયોગ ૬.૫૬ સુધી, સિધ્ધિયોગ ૬.૫૬ થી ૨૯.૪૪ સુધી

"સુર્યોદય" – ૬.૨૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૨ થી ૧૧.૦૭

"ચંદ્ર" – તુલા,
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

"નક્ષત્ર" – ચિત્રા, સ્વાતિ (૬.૫૪)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૬ – ૯.૩૨
ચલઃ ૧૨.૪૩ – ૧૪.૧૯
લાભઃ ૧૪.૧૯ – ૧૫.૫૪
અમૃતઃ ૧૫.૫૪ – ૧૭.૩૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૦૬ – ૨૦.૩૦
શુભઃ ૨૧.૫૪ – ૨૩.૧૯
અમૃતઃ ૨૩.૧૯ – ૨૪.૪૩
ચલઃ ૨૪.૪૩ – ૨૬.૦૮
લાભઃ ૨૮.૫૬ – ૩૦.૨૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

"સિંહઃ"(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે

Blue Sapphire Neelam Rules: સાવધાન! નીલમ રત્ન ધારણ કરતા પહેલા આ વાતો નોંધી લો, નહિતર ફાયદાને બદલે થઈ શકે છે મોટું નુકસાન
Surya Nakshatra Parivartan 2026: શનિના નક્ષત્રમાં સૂર્યનો ગોચર: પિતા-પુત્રના અનોખા મિલનથી આ ૩ રાશિઓ થશે માલામાલ; નોકરી અને ધંધામાં મળશે બમ્પર સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shakun Shastra: હાથમાંથી આ 5 વસ્તુઓનું પડવું છે મોટા સંકટની નિશાની! શકુન શાસ્ત્ર મુજબ ભૂલથી પણ ન કરતા અવગણના, જાણો શું છે અશુભ સંકેતો
Exit mobile version