Site icon

આજે તારીખ ૧૬.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૬ ઓગસ્ટ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ સુદ આઠમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, સોમ. પૂજન- તલ. પારસી નવુંવર્ષ ૧૩૯૧- ફરવર માસ, સિંહ સંક્રાતિ. ૯નો ક્ષય, બગીચા/ નોળી/ નકુલ નોમ, ૭ સ્વરૂપોત્સવ, શ્રીજી પાટોત્સવ, વિછુંડો

"સુર્યોદય" – ૬.૨૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૫૬ થી ૯.૩૨

"ચંદ્ર" – વૃશ્ચિક,
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – અનુરાધા

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૧ – ૭.૫૬
શુભઃ ૯.૩૨ – ૧૧.૦૭
ચલઃ ૧૪.૧૮ – ૧૫.૫૩
લાભઃ ૧૫.૫૩ – ૧૭.૨૯
અમૃતઃ ૧૭.૨૯ – ૧૯.૦૪

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૪ – ૨૦.૨૯
લાભઃ ૨૩.૧૮ – ૨૪.૪૩
શુભઃ ૨૬.૦૭ – ૨૭.૩૨
અમૃતઃ ૨૭.૩૨ – ૨૮.૫૭
ચલઃ ૨૮.૫૭ – ૩૦.૨૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો આવતો જણાય, દિવસ સારો રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વિખવાદ નિવારવા સલાહ છે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"સિંહઃ"(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દિવસ શાંતિથી પસાર કરવો, દરમિયાનગીરી ના કરવી.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કાર્યક્ષેત્રે પ્રગતિ સાધી શકો, ધાર્યા કામ પુરા કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક દિવસ રહે.

Astrology Tips for Shani Dhaiya:શનિની પનોતીનો અંત ક્યારે? સિંહ અને ધનુ રાશિવાળાના જીવનમાં ક્યારથી આવશે સુખદ પરિવર્તન, જાણો સમયગાળો.
Today’s Horoscope : આજનો દિવસ:૬ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Gemology: પન્ના ધારણ કરવાના ફાયદા અને સાચા નિયમો, જાણો કઈ રાશિના જાતકો માટે છે શ્રેષ્ઠ
Shani Uday 2026: Shani Uday 2026: શનિદેવનો ઉદય આ 5 રાશિઓ માટે લાવશે મોટો કમબેક, પનોતીની અસરોમાં થશે ઘટાડો.
Exit mobile version