Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૭.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૭ ઓગસ્ટ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ સુદ દશમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
કામનાથ મંદિર પાટોત્સવ- જડેશ્વરમેળો, પ્રમુખસ્વામી અં.ધ્યાન- સારંગપુર, મંગળાગૌરી પૂજન, હરિ નવમી, વિછુંડો ઉતરે ૨૫.૩૫, કુમારયોગ ૨૫.૩૫ શરૂ, અગસ્તસ્યનો ઉદય, રવિયોગ ૨૫.૩૫ સુધી

"સુર્યોદય" – ૬.૨૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૩ થી ૧૭.૨૮

"ચંદ્ર" – વૃશ્ચિક, ધનુ (૨૫.૩૪),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧.૩૪ સુધી વૃશ્ચિક ત્યાર બાદ ધનુ રહેશે.

"નક્ષત્ર" – જયેષ્ઠા

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૫.૩૪),
રાત્રે ૧.૩૪ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૨ – ૧૧.૦૭
લાભઃ ૧૧.૦૭ – ૧૨.૪૨
અમૃતઃ ૧૨.૪૨ – ૧૪.૧૮
શુભઃ ૧૫.૫૩ – ૧૭.૨૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૮ – ૨૧.૫૩
શુભઃ ૨૩.૧૮ – ૨૪.૪૩
અમૃતઃ ૨૪.૪૩ – ૨૬.૦૭
ચલઃ ૨૬.૦૭ – ૨૭.૩૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"સિંહઃ"(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version