Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૮.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૮ ઓગસ્ટ ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ સુદ અગિયારસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
પવિત્રા એકાદશી- શિંગોળા, પુત્રદા એકાદશી, ઠાકોરજીને પવિત્રા ધરાવવાં, ઝુલનયાત્રા પ્રારંભ, રાજયોગ ૨૫.૦૭ થી, કુમારયોગ – યમઘટ – રવિયોગ ૨૪.૦૭ સુધી

"સુર્યોદય" – ૬.૨૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૨ થી ૧૪.૧૭

"ચંદ્ર" – ધનુ,
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

"નક્ષત્ર" – મૂળ, પૂર્વાષાઢા (૨૪.૦૬)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૧ – ૭.૫૭
અમૃતઃ ૭.૫૭ – ૯.૩૨
શુભઃ ૧૧.૦૭ – ૧૨.૪૨
ચલઃ ૧૫.૫૩ – ૧૭.૨૮
લાભઃ ૧૭.૨૮ – ૧૯.૦૩

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૮ – ૨૧.૫૩
અમૃતઃ ૨૧.૫૩ – ૨૩.૧૭
ચલઃ ૨૩.૧૭ – ૨૪.૪૨
લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"સિંહઃ"(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version