Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૦.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૦ ઓગસ્ટ ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ સુદ તેરસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
રવિપ્રદોષ, પ્રદોષવ્રત, શિવ પવિત્રા રોપણ, સદભાવના દિન, વરદલક્ષ્મી વ્રત, સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ – એટલાન્ટા (કેનેડા), જીવંતિકા વ્રત, રવિયોગ ૨૧.૨૫ થી

"સુર્યોદય" – ૬.૨૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૭ થી ૧૨.૪૨

"ચંદ્ર" – મકર,
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાષાઢા, શ્રાવણ (૨૧.૨૩)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૨ – ૭.૫૭
લાભઃ ૭.૫૭ – ૯.૩૨
અમૃતઃ ૯.૩૨ – ૧૧.૦૭
શુભઃ ૧૨.૪૨ – ૧૪.૧૭
ચલઃ ૧૭.૨૬ – ૧૯.૦૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૨ – ૨૩.૧૭
શુભઃ ૨૪.૪૨ – ૨૬.૦૭
અમૃતઃ ૨૬.૦૭ – ૨૭.૩૨
ચલઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દૂર દેશથી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

"કર્કઃ"(ડ,હ)-
જાહેરજીવન માં સારૂં રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ,ટ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સંતાન અંગે સારૂં રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"તુલાઃ"(ર,ત)-
જમીન મકાન વાહન સુખ સારૂં દિવસ લાભદાયક રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સાહસ થી સિધ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આર્થિક બાબતમાં સારૂં રહે પરિવારની માંગ પુરી કરી શકો.

"મકરઃ"(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સગા-સ્નેહી-મિત્રો થી સારૂં રહે, અંગત મિત્રો સાથે સાથે સારૂં રહે.

Akshaya Tritiya 2026 અક્ષય તૃતીયાથી આ 5 રાશિઓની બદલાશે કિસ્મત! માતા લક્ષ્મીની અપાર કૃપાથી શરૂ થશે સુવર્ણકાળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 9। ટેલેન્ટથી ભરપૂર હોય છે મૂલાંક 9 વાળા લોકો, પણ ગુસ્સો બની શકે છે પ્રગતિમાં અવરોધ! જાણો ભાગ્ય ચમકાવવાના ઐતિહાસિક અને સફળ ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version