Site icon

આજે તારીખ ૨૬.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૬ ઓગસ્ટ ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ વદ ચોથ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
બોળચોથ, પંચક ઉતરે ૨૨.૨૯, સ્થિરયોગ ૧૭.૧૫ સુધી, બુધ કન્યારાશીમાં ૧૧.૨૩, મહિલા સમતા દિન

"સુર્યોદય" – ૬.૨૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૪ થી ૧૫.૪૮

"ચંદ્ર" – મીન, મેષ (૨૨.૨૭),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૨૭ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.

"નક્ષત્ર" – રેવતી, અશ્વિની (૨૨.૨૭)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૨.૨૭),
રાત્રે ૧૦.૨૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૨૩ – ૭.૫૮
ચલઃ ૧૧.૦૬ – ૧૨.૪૦
લાભઃ ૧૨.૪૦ – ૧૪.૧૪
અમૃતઃ ૧૪.૧૪ – ૧૫.૪૮
શુભઃ ૧૭.૨૩ – ૧૮.૫૭

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૭ – ૨૦.૨૩
ચલઃ ૨૦.૨૩ – ૨૧.૪૯
લાભઃ ૨૪.૪૦ – ૨૬.૦૬
શુભઃ ૨૭.૩૨ – ૨૮.૫૮
અમૃતઃ ૨૮.૫૮ – ૩૦.૨૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ માધ્યમ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

"કર્કઃ"(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

"સિંહઃ"(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

"મકરઃ"(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મન ના લાગે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.

Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Today’s Horoscope : આજનો દિવસ:૬ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Spider Plant: શું તમારા ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ છે? તેને યોગ્ય દિશામાં રાખવાથી બદલાઈ જશે તમારું નસીબ; જાણો ઘરના વાતાવરણ પર કેવી થાય છે અસર.
Exit mobile version