Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૮.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૮ ઓગસ્ટ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ વદ છઠ્ઠ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
રાંધણ છઠ્ઠ, હળ ષષ્ઠી, બૃહદગૌરી વ્રત, મારૂતિ પૂજન, શ્રીવલ્લભલાલજી ઉ.વડોદરા, રવિયોગ ૨૭.૩૫ સુધી, વિષ્ટી ૨૫.૫૭ શરૂ

"સુર્યોદય" – ૬.૨૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૨ થી ૧૧.૦૬

"ચંદ્ર" – મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – ભરણી

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૮ – ૯.૩૨
ચલઃ ૧૨.૪૦ – ૧૪.૧૩
લાભઃ ૧૪.૧૩ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૨૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૫ – ૨૦.૨૧
શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૪
અમૃતઃ ૨૩.૧૪ – ૨૪.૪૦
ચલઃ ૨૪.૪૦ – ૨૬.૦૬
લાભઃ ૨૮.૫૮ – ૩૦.૨૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

"કર્કઃ"(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

"સિંહઃ"(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

"તુલાઃ"(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

"મકરઃ"(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version