Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૩૧.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૩૧ ઓગસ્ટ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ વદ નોમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
નંદમહોત્સવ, ગોગા નવમી, પારણાં નવમી, શ્રીરામાનુજ જયંતિ

"સુર્યોદય" – ૬.૨૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૪૬ થી ૧૭.૧૯

"ચંદ્ર" – વૃષભ, મિથુન (૨૩.૧૦),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૧૦ સુધી વૃષભ ત્યારબાદ મિથુન રહેશે.

"નક્ષત્ર" – રોહિણી, મૃગશીર્ષ (૯.૪૨)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૨૩.૧૦),
રાત્રે ૧૧.૧૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૧ – ૧૧.૦૫
લાભઃ ૧૧.૦૫ – ૧૨.૩૯
અમૃતઃ ૧૨.૩૯ – ૧૪.૧૨
શુભઃ ૧૫.૪૬ – ૧૭.૧૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૯ – ૨૧.૪૬
શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૯
અમૃતઃ ૨૪.૩૯ – ૨૬.૦૫
ચલઃ ૨૬.૦૫ – ૨૭.૩૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

"કર્કઃ"(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ.ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું,મધ્યમ દિવસ.

"મકરઃ"(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Shukra Asta 2026 શુક્ર અસ્ત 2026 આ તારીખે શુક્રદેવ થશે અસ્ત, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ
Today’s Horoscope : આજનો દિવસ: ૯ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version