Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૩.૯.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૩ સપ્ટેમ્બર ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ વદ અગિયારસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
અજા એકાદશી- ખારેક, જૈન પર્યુષણ શરૂ (ચ.પક્ષ), ગૌવત્સ પૂજન, અઘોર દ્વાદશી, વ્યતિપાત ૧૦.૦૯ સુધી, રાજયોગ ૧૬.૪૨ થી, કુમારયોગ ૭.૪૫ સુધી, આરાવારા શરૂ

"સુર્યોદય" – ૬.૨૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૪ થી ૧૨.૩૮

"ચંદ્ર" – મિથુન, કર્ક (૧૦.૧૮),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૧૮ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુનર્વસુ, પુષ્ય (૧૬.૪૦)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૦.૧૮),
સવારે ૧૦.૧૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૫ – ૭.૫૮
લાભઃ ૭.૫૮ – ૯.૩૧
અમૃતઃ ૯.૩૧ – ૧૧.૦૪
શુભઃ ૧૨.૩૮ – ૧૪.૧૧
ચલઃ ૧૭.૧૭ – ૧૮.૫૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૪ – ૨૩.૧૧
શુભઃ ૨૪.૩૮ – ૨૬.૦૫
અમૃતઃ ૨૬.૦૫ – ૨૭.૩૧
ચલઃ ૨૭.૩૧ – ૨૮.૫૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

"સિંહઃ"(મ.ટ)-
નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો ,શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

"મકરઃ"(ખ,જ)-
કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version