Site icon

Today Horoscope : સિંહ, તુલા અને વૃશ્ચિકને આગળ વધવાની તક, જાણો આજનું રાશિ ભવિષ્ય

Today Horoscope : આજે વિનાયક ચોથ છે. ગણપતી બાપ્પાની પૂજા કરો.

Today's Horoscope Today 30 April 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 30 April 2024, know today's horoscope prediction and almanac.

આજનો દિવસ
૧૧ મે ૨૦૨૪, શનિવાર

“તિથિ” – વૈશાખ સુદ ચોથ

Join Our WhatsApp Community

Today horoscope : “દિન મહીમા”

ગણેશચોથ-ગુજરાત, વિનાયક ચોથ, સૂર્ય કૃતિકામાં ૦૭:૦૩, સ્થિરયોગ ૧૦:૧૬થી ૨૬:૦૫ શાસ્ત્રીજી મહા.અં.ધ્યાન તિથી, સ્વામી.મંદિર પાટો.-સેલવાસ, રાષ્ટ્રીય ટેકનોલોજી દિન, વિષ્ટી ૧૪:રર થી ૨૬ઃ૦૫

“સુર્યોદય” – ૬.૦૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૨૧ થી ૧૦.૫૮

“ચંદ્ર” – મિથુન

Today horoscope : આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૧૦.૧૪)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

Today horoscope : દિવસનાં ચોઘડિયા

શુભઃ ૭.૪૪ – ૯.૨૧
ચલઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
લાભઃ ૧૪.૧૨ – ૧૫.૪૯
અમૃતઃ ૧૫.૪૯ – ૧૭.૨૬

Today horoscope : રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૦૩ – ૨૦.૨૬
શુભઃ ૨૧.૪૯ – ૨૩.૧૨
અમૃતઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
ચલઃ ૨૪.૩૫ – ૨૫.૫૮
લાભઃ ૨૮.૪૩ – ૩૦.૦૬

Today horoscope : રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Makar Sankranti 2026: મકર સંક્રાંતિથી આ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો: સૂર્યદેવની કૃપાથી થશે ધનવર્ષા, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
Exit mobile version