Site icon

આજનું જૈન મંદિર શ્રી ખેડા તીર્થ

શ્રી ખેડા તીર્થ ગુજરાતના અમદાવાદ – બોમ્બે હાઇ-વે પરના ખેડા શહેરના પટેલ વિસ્તારમાં સ્થિત છે. ભગવાન ભીડભંજન પાર્શ્વનાથની 64 સે.મી. અને 21 ઇંચની પહોળી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે.   આ મૂર્તિ રાજા સંપ્રતિના સમયની છે, તેથી તેની કલાત્મકતા અસાધારણ અને અદભૂત છે. આ પવિત્ર તીર્થ સ્થળ આચાર્ય શ્રી ઉદયરત્નજી અને કપૂરસુરીશ્વરજી મહારાજ સાહેબનું જન્મ – સ્થળ છે.

Join Our WhatsApp Community
Ratna Shastra:રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે ‘નીલમ’! જાણો શનિદેવના આ શક્તિશાળી રત્નને ધારણ કરતા પહેલાના નિયમો.
Mangal Gochar 2026:શનિ-મંગળના પ્રભાવ વચ્ચે રેવતી નક્ષત્રમાં મંગળનું ભ્રમણ: 4 રાશિઓ માટે ખુલશે કુબેરનો ખજાનો
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Zodiac Traits and Personality:દયા અને પ્રેમનો સાક્ષાત અવતાર! આ 4 રાશિના લોકો અન્યોની સેવા કરવામાં હોય છે નંબર-1, સમાજમાં હંમેશા મળે છે ઉચ્ચ સન્માન.
Exit mobile version