આજનો દિવસ
૨૮ એપ્રિલ ૨૦૨૨, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – ચૈત્ર વદ તેરસ
"દિન મહીમા" –
પંચક, પ્રદોષ વ્રત, જૈન અનંતનાથ જન્મ કલ્યાણક વિષ્ટી ૨૪.૨૭ થી, વૈદ્યૃતિ ૧૬.૨૯ સુધી, સ્થિરયોગ ૧૭.૪૦ થી
"સુર્યોદય" – ૬.૧૩ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૫૮ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૪.૧૨ થી ૧૫.૪૭
"ચંદ્ર" – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.
"નક્ષત્ર" – ઉત્તરભાદ્રપદ, રેવતી (૧૭.૩૯)
"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૪ – ૭.૪૯
ચલઃ ૧૧.૦૦ – ૧૨.૩૬
લાભઃ ૧૨.૩૬ – ૧૪.૧૨
અમૃતઃ ૧૪.૧૨ – ૧૫.૪૭
શુભઃ ૧૭.૨૩ – ૧૮.૫૯
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૯ – ૨૦.૨૩
ચલઃ ૨૦.૨૩ – ૨૧.૪૭
લાભઃ ૨૪.૩૬ – ૨૬.૦૦
શુભઃ ૨૭.૨૪ – ૨૮.૪૯
અમૃતઃ ૨૮.૪૯ – ૩૦.૧૩