Site icon

આજે તારીખ -૨૯:૦૪:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૨૯ એપ્રિલ ૨૦૨૨, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – ચૈત્ર વદ ચૌદસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
શિવરાત્રી, પંચલ ઉતરે ૧૮.૪૩, વિશ્વ નૃત્યદિન, મુ.શબેકદ્ર, મુ.જમાતુલ વિડા, જૈન કંથુનાથ જન્મ, જૈન અનંતનાથ દિક્ષા – કેવળજ્ઞાન, વિષ્ટી ૧૨.૩૯ સુધી

"સુર્યોદય" – ૬.૧૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૦ થી ૧૨.૩૬

"ચંદ્ર" – મીન, મેષ (૧૮.૪૧)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૪૧ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.

"નક્ષત્ર" – રેવતી, અશ્વિની (૧૮.૪૧)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૮.૪૧)
સાંજે ૬.૪૧ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૩ – ૭.૪૯
લાભઃ ૭.૪૯ – ૯.૨૪
અમૃતઃ ૯.૨૪ – ૧૧.૦૦
શુભઃ ૧૨.૩૬ – ૧૪.૧૨
ચલઃ ૧૭.૨૩ – ૧૮.૫૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૧
શુભઃ ૨૪.૩૬ – ૨૫.૫૯
અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૨૪
ચલઃ ૨૭.૨૪ – ૨૮.૪૮

Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Exit mobile version