Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૦૪:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૪ મે ૨૦૨૨, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – વૈશાખ સુદ ત્રીજ 

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
"ગણેશ ચોથ-ગુજરાત, વિનાયક ચોથ
૩ ની વૃધ્ધિ, રવિ યોગ અહોરાત્ર, રાજયોગ ૭.૩૪ સુધી

"સુર્યોદય" – ૬.૧૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૫ થી ૧૪.૧૨

"ચંદ્ર" – વૃષભ, મિથુન (૪.૪૪)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૪૪ સુધી વૃષભ ત્યારબાદ મિથુન રહેશે.

"નક્ષત્ર" – મૃગશીર્ષા

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૪.૪૬)
સાંજે ૪.૪૬ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૦ – ૭.૪૬
અમૃતઃ ૭.૪૬ – ૯.૨૩
શુભઃ ૧૦.૫૯ – ૧૨.૩૫
ચલઃ ૧૫.૪૮ – ૧૭.૨૪
લાભઃ ૧૭.૨૪ – ૧૯.૦૧

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૪ – ૨૧.૪૮
અમૃતઃ ૨૧.૪૮- ૨૩.૧૧
ચલઃ ૨૩.૧૧ – ૨૪.૩૫
લાભઃ ૨૭.૨૨ – ૨૮.૪૬

Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version