Site icon

આજે તારીખ – ૨૧-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૧ ઓકટોબર ૨૦૨૨, શુક્રવાર

"તિથિ" – આસો વદ અગિયારસ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
રમા એકાદશી-કેળાં, વાઘ બારસ, પોંડા બારસ, દાન દ્વાદશી, ગૌવત્સ દ્વાદશી, કુમાર યોગ, જૈન નેમીનાથ ચ્યવન, પદ્યુપ્રભુસ્વામી જન્મ, સિધ્ધિયોગ ૧૨.૨૯ થી, રાજ યોગ ૧૭.૨૩ થી 
 
"સુર્યોદય" – ૬.૩૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૧૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૬ – ૧૨.૨૩

"ચંદ્ર" – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

"નક્ષત્ર" – માઘ, પૂર્વાફાલ્ગુની (૯.૩૫)

"ચંદ્ર વાસ" – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૩૬ – ૮.૦૨
લાભઃ ૮.૦૨ – ૯.૨૯
અમૃતઃ ૯.૨૯ – ૧૦.૫૬
શુભઃ ૧૨.૨૩ – ૧૩.૫૦
ચલઃ ૧૬.૪૩ – ૧૮.૧૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૭ – ૨૨.૫૦
શુભઃ ૨૪.૨૩ – ૨૫.૫૬
અમૃતઃ ૨૫.૫૬ – ૨૭.૨૯
ચલઃ ૨૭.૨૯ – ૨૯.૦૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

"કર્કઃ"(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

"સિંહઃ"(મ,ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભદાયક.

"તુલાઃ"(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

"મકરઃ"(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું. 

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય..

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન -વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

Ruchak Rajyog 2025: ડિસેમ્બરમાં મંગળ બનાવશે રૂચક રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Margashirsha Amavasya: સાવધાન! માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે આ 5 રાશિઓના જીવનમાં આવશે ઉથલપાથલ, જાણો શું કહે છે ભવિષ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version