Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 10 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 10 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 10th october 2023 horoscope

todays horoscope 10th october 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૦ ઓક્ટોબર ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – ભાદરવો વદ અગિયારસ

“દિન મહીમા”

ઇન્દીરા એકાદશી-ગોળ ઘી, ભારતિય ડાક દિન, કુમારયોગ ૧૫:૦૯ સુધી, મઘા શ્રાધ્ધ, યોગીજી મહારાજસ્મૃતિ પર્વ અને દયારામ બાપુ શ્રાધ્ધ

“સુર્યોદય” – ૬.૩૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૨૨ થી ૧૬.૫૦

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માધ

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૯ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૨૫
અમૃતઃ ૧૨.૨૫ – ૧૩.૫૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૫૦ – ૨૧.૨૨
શુભઃ ૨૨.૫૪ – ૨૪.૨૬
અમૃતઃ ૨૪.૨૬ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૨૯

આ સમાચાર પણ વાંચો : Market wrap :ઈઝરાયેલ-હમાસ યુદ્ધથી ઉંધા માથે પટકાયું શેરબજાર, મોટા કડાકા સાથે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, આ શેરોમાં રોકાણકારો ધોવાયા

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Exit mobile version