Site icon

Today’s Horoscope : આજે 11 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 11 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૧૧ ઓગસ્ટ ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – અધિક શ્રાવણ વદ અગિયારસ

“દિન મહીમા”

૧૧ની વૃધ્ધિતિથી, પારસી ગાથા-૧

“સુર્યોદય” – ૬ઃ૧૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૮ થી ૧૨.૪૪

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૧૬.૫૭)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૫૭ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – મૃગશીર્ષ

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૬.૫૭)
સાંજે ૪.૫૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૯ – ૭.૫૫
લાભઃ ૭.૫૫ – ૯.૩૨
અમૃતઃ ૯.૩૨ – ૧૧.૦૮
શુભઃ ૧૨.૪૪ – ૧૪.૨૦
ચલઃ ૧૭.૩૨ – ૧૯.૦૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૬ – ૨૩.૨૦
શુભઃ ૨૪.૪૪ – ૨૬.૦૮
અમૃતઃ ૨૬.૦૮ – ૨૭.૩૨
ચલઃ ૨૭.૩૨ – ૨૮.૫૬

આ સમાચાર પણ વાંચો : Vande Bharat Express : વંદે ભારત ટ્રેનના ટોયલેટમાં બીડી પી રહ્યો હતો એક મુસાફર, એલાર્મ વાગ્યો અને પછી… જુઓ આ વિડીયો..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

“સિંહઃ”(મ,ટ)-
નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

“મકરઃ”(ખ,જ)-
કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં ઘરમાં લગાવો આ પવિત્ર છોડ, મળશે સુખ-શાંતિ અને માતાજીની કૃપા
Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રિ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો માતા દુર્ગા થઈ શકે છે નારાજ
Budhaditya Rajyog: 12 મહિના પછી તુલા રાશીમાં બનશે બુધાદિત્ય રાજયોગ, ‘આ’ રાશીઓનું નસીબ બદલાશે
Exit mobile version