Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૫:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

આજનો દિવસ
૨૫ એપ્રિલ ૨૦૨૩, મંગળવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – વૈશાખ સુદ ચોથ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
આદ્યશંકરાચાર્ય જયંતિ, સોમનાથ પ્રતિષ્ઠા દિન, રામાનુજાચાર્ય જયંતિ-દ.ભારત સંત સુરદાસ જયંતિ, શ્રી ઉમીયા માતાજી મહોત્સવ, નટવરલાલજી ઉત્સવ-કર્ણાવતી

“સુર્યોદય” – ૬ઃ૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫ઃ૪૭ થી ૧૭ઃ૨૨

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે

“નક્ષત્ર” – આદ્રા

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯ઃ૨૬ – ૧૧ઃ૦૧
લાભઃ ૧૧ઃ૦૧ – ૧૨ઃ૩૭
અમૃૃતઃ ૧૨ઃ૩૭ – ૧૪ઃ૧૨
શુભઃ ૧૫ઃ૪૭ – ૧૭ઃ૨૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦ઃ૨૨ – ૨૧ઃ૪૭
શુભઃ ૨૩ઃ૧૨ – ૨૪ઃ૩૬
અમૃતઃ ૨૪ઃ૩૬ – ૨૬ઃ૦૧
ચલઃ ૨૬ઃ૦૧ – ૨૭ઃ૨૬

આ સમાચાર પણ વાંચો:  મોટા સમાચાર! અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી ઔરંગાબાદનું નામ બદલશો નહીં, બોમ્બે હાઈકોર્ટનો આદેશ.. જાણો શું છે સમગ્ર મામલો..

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

“સિંહઃ”(મ,ટ)-
નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો ,શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

“મકરઃ”(ખ,જ)-
કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version