Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 12 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 12 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૨ ઓગસ્ટ ૨૦૨૩, શનિવાર

“તિથિ” – અધિક શ્રાવણ વદ અગિયારસ

“દિન મહીમા”

કમલા એકાદશી-સાકર, પદ્મીની એકાદશી, વિક્રમસારાભાઇ જયંતિ, પારસી ગાથા-ર, પરમા વ્રત-આ વ્રત સૌભાગ્યનું વ્રત-આ દિવસે પરષોતમ ભગવાનનું વ્રત કરવું.

“સુર્યોદય” – ૬ઃ૧૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૨ થી ૧૧.૦૮

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – આદ્રા

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૬ – ૯.૩૨
ચલઃ ૧૨.૪૩ – ૧૪.૧૯
લાભઃ ૧૪.૧૯ – ૧૫.૫૫
અમૃતઃ ૧૫.૫૫ – ૧૭.૩૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૦૭ – ૨૦.૩૧
શુભઃ ૨૧.૫૫ – ૨૩.૧૯
અમૃતઃ ૨૩.૧૯ – ૨૪.૪૪
ચલઃ ૨૪.૪૪ – ૨૬.૦૮
લાભઃ ૨૮.૫૬ – ૩૦.૨૦

આ સમાચાર પણ વાંચો : Railway News : રેલ યાત્રી ધ્યાન દે.. અમદાવાદ મંડળમાંથી પસાર થતી આ 26 ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર, જુઓ સંપૂર્ણ યાદી…

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

“કર્કઃ”(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

“તુલાઃ”(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

“મકરઃ”(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Exit mobile version