Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૬:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજે તારીખ ૨૬:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજે તારીખ ૨૬:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૨૬ એપ્રિલ ૨૦૨૩, બુધવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – વૈશાખ સુદ પાંચમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
ચંદન છઠ્ઠ, ગંગા સાતમ, ગંગાજી પ્રાગ્ટય, ગંગા પૂજન, બહુસ્મરણા માતાજી પાટો. – કનોજ સ્વામી. પાટોત્સવ જુનાગઢ – સારંગપુર – ભાદરા, કુમારયોગ ૪.૨૧ થી ૧૧.૨૮

“સુર્યોદય” – ૬ઃ૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨ઃ૩૬ થી ૧૪ઃ૧૨

“ચંદ્ર” – મિથુન, કર્ક (૨૪ઃ૧૬)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૨.૧૬ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે

“નક્ષત્ર” – પુનર્વસુ

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૪ઃ૧૬)
રાત્રે ૧૨.૧૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬ઃ૧૫ – ૭ઃ૫૦
અમૃતઃ ૭ઃ૫૦ – ૯ઃ૨૬
શુભઃ ૧૧ઃ૦૧ – ૧૨ઃ૩૬
ચલઃ ૧૫ઃ૪૭ – ૧૭ઃ૨૨
લાભઃ ૧૭ઃ૨૨ – ૧૮ઃ૫૮

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૨૦ઃ૨૨ – ૨૧ઃ૪૭
અમૃૃતઃ ૨૧ઃ૪૭ – ૨૩ઃ૧૨
ચલઃ ૨૩ઃ૧૨ – ૨૪ઃ૩૬
લાભઃ ૨૭ઃ૨૫ – ૨૮ઃ૫૦

આ સમાચાર પણ વાંચો:  કહેવાય છે કે કાકા કૌવા મનુષ્યની ભાષા સમજે છે. હવે એક વિડિયો સામે આવ્યો છે જેમાં ઝઘડો કરતો દેખાય છે.

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ

આ સમાચાર પણ વાંચો:  સુદાનમાં હિંસાના કેન્દ્રમાં સત્તાસંઘર્ષ

Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version