Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૮:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૨૮ એપ્રિલ ૨૦૨૩, શુક્રવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – વૈશાખ સુદ આઠમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
દુર્ગાષ્ટમી, મા બગલામુખી જયંતિ, સૂર્ય ભરણી નક્ષત્રમાં ૬.૪૧, ગુરૂનો ઉદય પૂર્વે જૈના સુમતીનાથ જન્મ અને અભિનંદન સ્વામી મોક્ષ, દગ્દ્યયોગ ૧૬.૦૨ સુધી

“સુર્યોદય” – ૬ઃ૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧ઃ૦૧ થી ૧૨ઃ૩૬

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૯.૫૧)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬ઃ૧૪ – ૭ઃ૪૯
લાભઃ ૭ઃ૪૯ – ૯ઃ૨૫
અમૃતઃ ૯ઃ૨૫ – ૧૧ઃ૦૧
શુભઃ ૧૨ઃ૩૬ – ૧૪ઃ૧૨
ચલઃ ૧૭ઃ૨૩ -૧૮ઃ૫૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧ઃ૪૭ – ૨૩ઃ૧૧
શુુભઃ ૨૪ઃ૩૬ – ૨૬ઃ૦૦
અમૃતઃ ૨૬ઃ૦૦ – ૨૭ઃ૨૪
ચલઃ ૨૭ઃ૨૪ – ૨૮ઃ૪૯

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

 

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version