Site icon

Today’s Horoscope : આજે 15 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 15 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૧૫ ઓગસ્ટ ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – અધિક શ્રાવણ વદ ચૌદસ

“દિન મહીમા”

ભારતિય સ્વાતંત્ર દિવસ, પારસી ગાથા-૫, વ્યતિપાત ૧૭:૩૨ સુધી, તાપક વ્રત-આ દિવસે કાંસાના પાત્રનું દાન આપવું

“સુર્યોદય” – ૬ઃ૨૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૫૪ થી ૧૭.૩૦

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૧૩.૫૭)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૨ – ૧૧.૦૭
લાભઃ ૧૧.૦૭ – ૧૨.૪૩
અમૃતઃ ૧૨.૪૩ – ૧૪.૧૮
શુભઃ ૧૫.૫૪ – ૧૭.૩૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૦ – ૨૧.૫૪
શુભઃ ૨૩.૧૯ – ૨૪.૪૩
અમૃતઃ ૨૪.૪૩ – ૨૬.૦૭
ચલઃ ૨૬.૦૭ – ૨૭.૩૨

આ સમાચાર પણ વાંચો : શું બિગ બોસ OTT 2 ના ફિનાલે માં ‘ટાઇગર’ સાથે ‘પઠાણ’ મચાવશે ધૂમ? સાથે આ અભિનેત્રી ના આગમનની પણ છે ચર્ચા

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

“સિંહઃ”(મ,ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

“મકરઃ”(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે

Lunar Eclipse on Holi 2026: હોળી પર ચંદ્રગ્રહણ: ૧૨૨ વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો ૨૦૨૬માં હોલિકા દહન અને ધુળેટીની સાચી તારીખ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Neelam Stone Benefits and Rules: નીલમ પહેર્યા પછી ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીંતર રાજામાંથી રંક બનાવતા નહીં લાગે વાર! જાણો સાવચેતીના નિયમો.
Shani Nakshatra Gochar 2026: શનિદેવ બદલશે નક્ષત્ર: 22 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓની કિસ્મત ચમકશે, 21 માર્ચ સુધી થશે અઢળક ધનવર્ષા!.
Exit mobile version