Site icon

Today’s Horoscope : આજે 15 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 15 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 16th september 2023 horoscope

todays horoscope 15th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – અમાસ

“દિન મહીમા”

માતૃઅમાસ, ભાદરવી અમાસ, આરાવારા સમાપ્ત, પવિત્ર શ્રાવણ માસ સમાપ્ત, ઇષ્ટી નકલંગ મેળો, બુધમાર્ગી, પારસી અર્દિબહેસ્ત માસ શરૂ, લોકતંત્ર દિન, એન્જીનીયર ડે

“સુર્યોદય” – ૬.૨૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૪૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૨ થી ૧૨.૩૪

“ચંદ્ર” – સિંહ, કન્યા (૧૧.૩૪)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૧.૩૪ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૧.૩૪)
સવારે ૧૧.૩૪ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૭ – ૭.૫૯
લાભઃ ૭.૫૯ – ૯.૩૦
અમૃતઃ ૯.૩૦ – ૧૧.૦૨
શુભઃ ૧૨.૩૪ – ૧૪.૦૫
ચલઃ ૧૭.૦૯ – ૧૮.૪૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૩૭ – ૨૩.૦૫
શુભઃ ૨૪.૩૪ – ૨૬.૦૨
અમૃતઃ ૨૬.૦૨ – ૨૭.૩૦
ચલઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

આ સમાચાર પણ વાંચો : Flight Video: ઉડતા વિમાનનાં ટોઇલેટમાં કપલ કરતું હતું આ કામ, ક્રૂ મેમ્બર્સે દરવાજો ખોલ્યો ને પછી તરત જ… જુઓ વાયરલ વિડીયો..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

“કર્કઃ”(ડ,હ)-
લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.

“મકરઃ”(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે.

Vastu Tips: બેડની આસપાસ કે નીચે આ વસ્તુઓ રાખવાની ભૂલ ન કરતા, જાણો શું છે સાચા નિયમો.
Guru Margi 2026: ગુરુ ગ્રહ થશે માર્ગી: 11 માર્ચથી આ 3 રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો કોને થશે સૌથી વધુ ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૯ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Exit mobile version