Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 18 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 18 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૮ ઓગસ્ટ ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – શ્રાવણ સુદ બીજ

“દિન મહીમા”

જીવંતિકા વ્રત, મંગળ કન્યામાં ૧૫:૫૫, મુ.સફર શરૂ, શુક્રનો ઉદય પૂર્વમાં, જૈન સુમતિનાથ ચ્યવન, શ્રી વલ્લભલાલજી ઉત્સવ-મુંબઇ, રાજયોગ-સિધ્ધિયોગ ર૨ઃપ૭ સુધી

“સુર્યોદય” – ૬.૨૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૭ થી ૧૨.૪૨

“ચંદ્ર” – સિંહ, કન્યા (૨૯.૩૯)
આજે જન્મેલા બાળકની રાશી ૧૯ ઓગસ્ટ સવારે ૫.૩૯ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૨૨.૫૫)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૯.૩૯)
૧૯ ઓગસ્ટ સવારે ૫.૩૯ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૧ – ૭.૫૭
લાભઃ ૭.૫૭ – ૯.૩૨
અમૃતઃ ૯.૩૨ – ૧૧.૦૭
શુભઃ ૧૨.૪૨ – ૧૪.૧૭
ચલઃ ૧૭.૨૮ – ૧૯.૦૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૩ – ૨૩.૧૮
શુભઃ ૨૪.૪૨ – ૨૬.૦૭
અમૃતઃ ૨૬.૦૭ – ૨૭.૩૨
ચલઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

આ સમાચાર પણ વાંચો : Gadar 2: સેલ્ફી લેવા આવેલા વ્યક્તિ પર સની દેઓલ થયો ગુસ્સે, વિડીયો થયો વાયરલ

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ:૬ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
AstroTips For Success। પક્ષીઓને દાણા નાખતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમ! રાહુકેતુનો દોષ થશે દૂર, ઘરમાં આવશે અઢળક પૈસા
TrigrahiYuti 2026।૨૨ જૂનથી આ ૪ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે! ત્રિગ્રહી યુતિથી બદલાશે ગ્રહોની ચાલ, જુઓ તમારી રાશિ છે કે નહીં
Today’s Horoscope : આજનો દિવસ:૫ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version