Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૦૩:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૩ મે ૨૦૨૩, બુધવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – વૈશાખ સુદ તેરસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પ્રદોષ, પ્રદોષ વ્રત, રવિયોગ ૨૦.૫૭ થી શરૂ, જૈન અજીતનાથ ચ્યવન, પ્રેસ સ્વતંત્રતા દિન

“સુર્યોદય” – ૬ઃ૧૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨ઃ૩૫ થી ૧૪ઃ૧૨

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૨૦.૫૫)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૧ – ૭.૪૭
અમૃતઃ ૭.૪૭ – ૯.૨૩
શુભઃ ૧૦.૫૯ – ૧૨.૩૫
ચલઃ ૧૫.૪૮ – ૧૭.૨૪
લાભઃ ૧૭.૨૪ – ૧૯.૦૦

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૪ – ૨૧.૪૮
અમૃતઃ ૨૧.૪૮ – ૨૩.૧૧
ચલઃ ૨૩.૧૧ – ૨૪.૩૫
લાભઃ ૨૭.૨૩ – ૨૮.૪૭

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version