Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૦૪:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

 આજનો દિવસ

૪ મે ૨૦૨૩, ગુરૂવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – વૈશાખ સુદ ચૌદસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
નૃસિંહ ચતુદર્શી, શ્રીનૃસિંહ જયંતિ – ઉપવાસ, આદ્યશંકરાચાર્ય કૈલાશ ગમન વિષ્ટી ૨૩.૪૫ થી, રવિયોગ ૨૧.૩૬ સુધી, સ્થિરયોગ ૨૧.૩૬ થી ૨૩.૪૫

“સુર્યોદય” – ૬ઃ૧૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪ઃ૧૨ થી ૧૫ઃ૪૮

“ચંદ્ર” – કન્યા, તુલા (૯.૧૯)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૧૯ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતી (૨૧.૩૪)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૯.૧૯ )
સવારે ૯.૧૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૦ – ૭.૪૭
ચલઃ ૧૦.૫૯ – ૧૨.૩૫
લાભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
શુભઃ ૧૭.૨૪ – ૧૯.૦૧

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૧ – ૨૦.૨૪
ચલઃ ૨૦.૨૪ – ૨૧.૪૮
લાભઃ ૨૪.૩૫ – ૨૫.૫૯
શુભઃ ૨૭.૨૨ – ૨૮.૪૬
અમૃતઃ ૨૮.૪૬ – ૩૦.૧૦

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

“કર્કઃ”(ડ,હ)-
લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.

“મકરઃ”(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે.

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version