Site icon

Today’s Horoscope : આજે 20 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 20 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 20th october 2023 horoscope

todays horoscope 20th october 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૦ ઓક્ટોબર ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – આસો સુદ છઠ્ઠ

“દિન મહીમા”

નિમંત્રણ છઠ્ઠ, સરસ્વતિ સ્થાપ્ના-આહવાન, રવિયોગ ૨૦:૪૧ સુધી, કુમારયોગ ૨૦:૪૧ સુધી, રાષ્ટ્રીય એકતા દિન, જૈન આયંબીલ ઓળી (અઠ્ઠાઇ) શરૂ, નોરતું-૬, રાજ્યોગ ૨૩:૨૬થી

“સુર્યોદય” – ૬.૩૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૬ થી ૧૨.૨૩

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

“નક્ષત્ર” – મૂળ, પૂર્વાષાઢા (૨૦.૪૦)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૩૫ – ૮.૦૨
લાભઃ ૮.૦૨ – ૯.૨૯
અમૃતઃ ૯.૨૯ – ૧૦.૫૬
શુભઃ ૧૨.૨૩ – ૧૩.૫૦
ચલઃ ૧૬.૪૪ – ૧૮.૧૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૭ – ૨૨.૫૦
શુભઃ ૨૪.૨૩ – ૨૫.૫૬
અમૃતઃ ૨૫.૫૬ – ૨૭.૨૯
ચલઃ ૨૭.૨૯ – ૨૯.૦૨

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: સિનિયર પવાર સુપ્રિયાને ગાઝામાં હમાસ માટે લડવા મોકલશે’ પેલેસ્ટાઈનના નિવેદન પર સીએમ હિમંતાનો કટાક્ષ.. જાણો શું છે આ સંપુર્ણ પ્રકરણ..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે, મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, દિવસ મધ્યમ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે, અંગત લોકોમાં મતભેદ રહી શકે .

“સિંહઃ”(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
નોકરિયાતવર્ગને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
મિત્રોની મદદ મળી રહે, કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

“મકરઃ”(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

Shani Dev Puja: શનિદેવની પૂજા માટે યોગ્ય સમય અને વિધિ: જાણો કેવી રીતે મળશે કૃપા અને ટળશે સંકટ
Trikadash Yoga: ૩ નવેમ્બરથી ચમકશે ‘આ’ રાશિઓનું નસીબ; ગુરુ અને શુક્ર બનાવશે ત્રિ-એકાદશ યોગ
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Mantra Jaap: આ મંત્રો સાથે કરો દિવસની શરૂઆત, મળશે શાંતિ અને સકારાત્મક પરિણામ
Exit mobile version