Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 22 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 22 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૨ ઓગસ્ટ ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – શ્રાવણ સુદ છઠ્ઠ

“દિન મહીમા”

વર્ણ/ હળ છઠ્ઠ, રાંધણ છઠ્ઠુ (દ.ગુજરાત), કલ્કી જયંતિ, રવિયોગ ૦૬:૩૨થી, મંગળાગૌરી પૂજન, મહાલક્ષ્મી સ્થા.પૂજન, વૈધૃતિ મહાપાત ૦૭:૪૭ સુધી, નેમીનાથ દિક્ષા

“સુર્યોદય” – ૬.૨૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૫૧ થી ૧૭.૨૬

“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતી (૬.૩૦)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૨ – ૧૧.૦૭
લાભઃ ૧૧.૦૭ – ૧૨.૪૧
અમૃતઃ ૧૨.૪૧ – ૧૪.૧૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૬ – ૨૧.૫૧
શુભઃ ૨૩.૧૬ – ૨૪.૪૧
અમૃતઃ ૨૪.૪૧ – ૨૬.૦૭
ચલઃ ૨૬.૦૭ – ૨૭.૩૨

આ સમાચાર પણ વાંચો : Asia Cup 2023 India squad: ભારતની એશિયા કપ 2023 ટીમની જાહેરાત, KL રાહુલ અને શ્રેયસ અય્યર સહિત આ 17 ખેલાડીઓને મળી તક..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version