Site icon

Today’s Horoscope : આજે 22 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 22 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 22nd september 2023 horoscope

todays horoscope 22nd september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૨ સપ્ટેમ્બર ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – ભાદરવો સુદ સાતમ

“દિન મહીમા”

સંતાન સપ્તમી, દુબળી સાતમ, વિછુંડો ઉતરે ૧૫:૩૫, વિષ્ટી ૧૩:૩૬ થી ૨૫:૦૨, ગૌરી પૂજન, મહાલક્ષ્મી વ્રત આરંભ, વ્રજમૂશળયોગ ૧૫:૩૫ સુધી, દગ્ધયોગ ૧૩:૩૬થી

“સુર્યોદય” – ૬.૨૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૦ થી ૧૨.૩૧

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૧૫.૩૩)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૩૩ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૧૫.૩૩)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૫.૩૩)
બપોરે ૩.૩૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૮ – ૭.૫૯
લાભઃ ૭.૫૯ – ૯.૩૦
અમૃતઃ ૯.૩૦ – ૧૧.૦૦
શુભઃ ૧૨.૩૧ – ૧૪.૦૨
ચલઃ ૧૭.૦૩ – ૧૮.૩૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૩૩ – ૨૩.૦૨
શુભઃ ૨૪.૩૧ – ૨૬.૦૧
અમૃતઃ ૨૬.૦૧ – ૨૭.૩૦
ચલઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

આ સમાચાર પણ વાંચો : Aditya L1: ભારતના ‘મિશન સૂર્ય’ આદિત્ય L-1 પર સંકટ? સ્પેસ એજન્સી NASAના વીડિયોએ વધાર્યું ટેન્શન… જુઓ વિડિયો

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ શુભ રહે.

“કર્કઃ”(ડ,હ)-
સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

“સિંહઃ”(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત સાથે મતભેદ નિવારવા પડે.

“મકરઃ”(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

Vehicle purchase: ડિસેમ્બર ૨૦૨૫ ના શુભ મુહૂર્ત: નવું વાહન ખરીદવા માટે કઈ તારીખો છે બેસ્ટ? આખા મહિનાની વિગતવાર યાદી
Today’s Horoscope : આજનો દિવસ:૮ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Mars Transit: મંગળ ગોચર ૨૦૨૫: ૭ ડિસેમ્બરથી આ ૪ રાશિઓ માટે સર્જાશે મહાયોગ, શું તમારી રાશિ પણ છે ભાગ્યશાળીઓમાં?
Today’s Horoscope : આજનો દિવસ:૬ ડિસેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version