Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 23 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 23 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 23rd september 2023 horoscope

todays horoscope 23rd september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩, શનિવાર

“તિથિ” – ભાદરવો સુદ આઠમ

“દિન મહીમા”
દુર્ગાષ્ટમી, રાધાઅષ્ટમી, ધરો આઠમ, દધીચી જયંતિ, ગૌરી વિર્સજન, ભાગવત સપ્તાહ આરંભ, સુવિધીનાથ મોક્ષ, સાયન સૂર્ય તુલામાં, દક્ષિણ ગોલારંભ, વિષુવ દિન, રવેચી મેળો, ભા.અશ્વિન,રવિયોગ ૧૪:૫૭થી,દગ્ધયોગ ૧૨ઃ૧૯થી

“સુર્યોદય” – ૬.૨૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૦ થી ૧૧.૦૦

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

“નક્ષત્ર” – મૂળ, પૂર્વાષાઢા (૧૪.૫૫)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૯- ૯.૩૦
ચલઃ ૧૨.૩૧ – ૧૪.૦૧
લાભઃ ૧૪.૦૧ – ૧૫.૩૨
અમૃતઃ ૧૫.૩૨ – ૧૭.૦૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૩૩ – ૨૦.૦૩
શુભઃ ૨૧.૩૨ – ૨૩.૦૧
અમૃતઃ ૨૩.૦૧ – ૨૪.૩૧
ચલઃ ૨૪.૩૧ – ૨૬.૦૦
લાભઃ ૨૮.૫૯ – ૩૦.૨૯

આ સમાચાર પણ વાંચો : Ramesh Bidhuri Controversy : રમેશ બિધૂડી વિવાદાસ્પદ નિવેદન પર ભાજપ એક્શનમાં મોડમાં, લેવામાં આવ્યું આ એક્શન, 15 દિવસનું અલ્ટિમેટમ..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો.

“કર્કઃ”(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ લાભદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૭ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૬ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2027 Astrology Forecast વર્ષ ૨૦૨૭ માં શનિની સાડાસાતીની અસરો જાણો કઈ રાશિઓને મળશે પીડામાંથી મુક્તિ અને કયા જાતકોએ રહેવું પડશે સાવધાન
Dhanteras 2026 Date And Shubh Muhurat ધનતેરસ ક્યારે છે? જાણો સોનાચાંદીની ખરીદીના શુભ ચોઘડિયા અને લક્ષ્મીકુબેર પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત
Exit mobile version