Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 24 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 24 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૪ ઓગસ્ટ ૨૦૨૩, ગુરુવાર

“તિથિ” – શ્રાવણ સુદ આઠમ

“દિન મહીમા”

દુર્ગાષ્ટમી, નૈના દેવી મેળો, બૃહસ્પતિ પૂજન, વિષ્ટી ૧૫:૨૭ સુધી, વિછુંડો, બુધ અસ્ત પશ્ચિમમાં, જડેશ્વરમેળો-વાંકાનેર, જૈન પાર્શ્વનાથ મોક્ષ, સ્વામી મંદિર પાટોત્સવ-હ્યુસ્ટન (યુ.એસ.)

“સુર્યોદય” – ૬.૨૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૫ થી ૧૫.૫૦

“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા (૯.૦૨)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૨૩ – ૭.૫૭
ચલઃ ૧૧.૦૬ – ૧૨.૪૧
લાભઃ ૧૨.૪૧ – ૧૪.૧૫
શુભઃ ૧૭.૨૪ – ૧૮.૫૯

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૯ – ૨૦.૨૪
ચલઃ ૨૦.૨૪ – ૨૧.૫૦
લાભઃ ૨૪.૪૧ – ૨૬.૦૬
શુભઃ ૨૭.૩૨ – ૨૮.૫૭
અમૃતઃ ૨૮.૫૭ – ૩૦.૨૩

આ સમાચાર પણ વાંચો : Safari Industries: આ શેરે એક સામાન્ય માણસને બનાવી દીધો કરોડપતિ! એક સમયે આ શેરની કિંમત 4 રૂપિયા હતી, હવે માત્ર 14 વર્ષમાં ભાવ 3500ને પાર કરી ગયો છે, જાણો આ સ્ટોક વિશે વિગતવાર….

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ શુભ રહે.

“કર્કઃ”(ડ,હ)-
સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

“સિંહઃ”(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત સાથે મતભેદ નિવારવા પડે.

“મકરઃ”(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version