Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 24 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

આજનો દિવસ
૨૪ જુલાઈ ૨૦૨૩, સોમવાર

“તિથિ” – અધિક શ્રાવણ સુદ છઠ્ઠ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”

કુમારયોગ ૧૩:૪૩ સુધી, રવિયોગ ૨૨:૧૨ સુધી, વ્રજમૂશળયોગ ૨૧:૧૨થી, બુધ સિંહમાં ૨૮:૩૩, સોમવ્રત-મીઠું ન ખાવું અને મીઠાંનું દાન કરવું

“સુર્યોદય” – ૬ઃ૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭ઃ.૫૧ થી ૯.૨૯

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૨૨.૧૧)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૪ – ૭.૫૧
શુભઃ ૯.૨૯ – ૧૧.૦૭
ચલઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
લાભઃ ૧૬.૦૧ – ૧૭.૩૮
અમૃતઃ ૧૭.૩૮ – ૧૯.૧૬

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૬ – ૨૦.૩૮
લાભઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
શુભઃ ૨૬.૦૭ – ૨૭.૩૦
અમૃતઃ ૨૭.૩૦ – ૨૮.૫૨
ચલઃ ૨૮.૫૨ – ૩૦.૧૪

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

આ સમાચાર પણ વાંચો: Viral Video: માલિકે કૂતરાની સાથે કરી મસ્તી, આ ભેદભાવ જોઈને ગુસ્સે થયો કૂતરો, જુઓ ડોગીનું ક્યૂટ રિએક્શન..

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version