Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 25 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 25 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 25th september 2023 horoscope

todays horoscope 25th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩, સોમવાર

“તિથિ” – ભાદરવો સુદ દશમ

“દિન મહીમા”

પરિવર્તની/જલજીલણી એકાદશી (શિ)-દહિંકાકડી, દાન એકાદશી, મોરારીબાપુ જન્મદિન, ૧૧નો ક્ષય, દિગંબર દશમી, દશાવતાર, મુંડીયા સ્વામી જયંતિ, વિષ્ટી ૧૮:૩૨ થી ૨૯:૦૨, રવિયોગ ૧૧:૫૫ સુધી,દગ્ધયોગ ૦૭:૫૭થી ૨૯:૦૨, કુમારયોગ ૧૮:૫૫ થી

“સુર્યોદય” – ૬.૨૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૫૯ થી ૯.૨૯

“ચંદ્ર” – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા, શ્રાવણ (૧૧.૫૩)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૯ – ૭.૫૯
શુભઃ ૯.૨૯ – ૧૦.૫૯
ચલઃ ૧૪.૦૦ – ૧૫.૩૧
લાભઃ ૧૫.૩૧ – ૧૭.૦૧
અમૃતઃ ૧૭.૦૧ – ૧૮.૩૧

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૩૧ – ૨૦.૦૧
લાભઃ ૨૩.૦૦ – ૨૪.૩૦
શુભઃ ૨૫.૫૯ – ૨૭.૩૦
અમૃતઃ ૨૭.૩૦ – ૨૮.૫૯
ચલઃ ૨૮.૫૯ – ૩૦.૨૯

આ સમાચાર પણ વાંચો :  Multibagger Stock : શેરમાર્કેટમાં મંદી છતાં રોકેટની ઝડપે ચાલી રહ્યો છે આ સ્ટોક.. રોકાણકારો થયા ઉત્સાહિત… જાણો આ સ્ટોકની સંપુર્ણ વિગતો વિગતવાર

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો.

“કર્કઃ”(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ લાભદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version