Site icon

Today’s Horoscope : આજે 26 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 26 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૬ ઓગસ્ટ ૨૦૨૩, શનિવાર

“તિથિ” – શ્રાવણ સુદ દશમ

“દિન મહીમા”

કામનાથ મંદિર પાટોત્સવ, પ્રમુખસ્વામી અંતરધ્યાનતિથી-સારંગપુર, મહિલા સમાનતા દિન, રવિયોગ અહોરાત્ર, વિછુંડો ઉતરે ૦૮:૩૮

“સુર્યોદય” – ૬.૨૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૨ થી ૧૧.૦૬

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૮.૩૬)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૩૬ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૮.૩૬)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૮.૩૬)
સવારે ૮.૩૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૭ – ૯.૩૨
ચલઃ ૧૨.૪૦ – ૧૪.૧૪
લાભઃ ૧૪.૧૪ – ૧૫.૪૯
અમૃતઃ ૧૫.૪૯ – ૧૭.૨૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૭ – ૨૦.૨૩
શુભઃ ૨૧.૪૯ – ૨૩.૧૫
અમૃતઃ ૨૩.૧૫ – ૨૪.૪૦
ચલઃ ૨૪.૪૦ – ૨૬.૦૬
લાભઃ ૨૮.૫૮ – ૩૦.૨૩

આ સમાચાર પણ વાંચો : AFG vs PAK: બાબર આઝમે કોહલી-ધવનનો રેકોર્ડ તોડ્યો, … જાણો શું છે આ રેકોર્ડ …

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ સમાચાર.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે, મન આનંદમાં રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રત જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા યશ-પ્રતિષ્ઠા વધે.

“સિંહઃ”(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવી.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ સાથે વીતે.

“તુલાઃ”(ર,ત)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
રચનાત્મક પ્રવૃતિ કરી શકો, ભાઈ ભાડું સુખ સારું રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સારા વાણી વર્તનથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

“મકરઃ”(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જાહેરજીવન સારું રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
રુટિન કામમાં ધ્યાન એવું, વિવાદો થી દૂર રહેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મુસાફરીનું આયોજન કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે

Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Pearl Gemstone: ચંદ્રને બળવાન બનાવવા પહેરવું છે મોતી? ધારણ કરતા પહેલા આ ૫ ભૂલો કરવાનું ટાળજો, નહીં તો ફાયદાના બદલે થઈ શકે છે મોટું નુકસાન
Shani Asta 2026: સાવધાન! ૧૩ માર્ચથી શનિદેવ બદલશે ચાલ, ૩૫ દિવસ સુધી આ રાશિના જાતકો પર તોળાશે મુશ્કેલીઓ; બચવા માટે કરો આ ખાસ ઉપાય
Exit mobile version