Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 26 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 26 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 30th october 2023 horoscope

todays horoscope 30th october 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૬ ઓક્ટોબર ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – આસો સુદ બારસ

“દિન મહીમા”

પંચક, બાલકૃષ્ણલાલજી ઉત્સવ-સુરત, ગુણાતીતાનંદ સ્વામી અંતરધ્યાન તિથી, પ્રદોષ, પ્રદોષ વ્રત

“સુર્યોદય” – ૬.૩૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૩.૪૯ થી ૧૫.૧૫

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૧.૨૫)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૭ – ૮.૦૪
ચલઃ ૧૦.૫૬ – ૧૨.૨૨
લાભઃ ૧૨.૨૨ – ૧૩.૪૯
શુભઃ ૧૬.૪૧ – ૧૮.૦૭

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૭ – ૧૯.૪૧
ચલઃ ૧૯.૪૧ – ૨૧.૧૫
લાભઃ ૨૪.૨૨ – ૨૫.૫૬
શુભઃ ૨૭.૩૦ – ૨૯.૦૪
અમૃતઃ ૨૯.૦૪ – ૩૦.૩૮

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ઇઝરાયેલ પોતાના નિર્ણયો જાતે લઇ શકે છે’, ગાઝા પર ગ્રાઉન્ડ એટેક અંગે જો બાઇડને કર્યો કટાક્ષ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

“કર્કઃ”(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

“તુલાઃ”(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

“મકરઃ”(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version