Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૨:૦૫:૨૦૨૩ – જાણો આજનું ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

  News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૧૨ મે ૨૦૨૩, શુક્રવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – વૈશાખ વદ સાતમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
કાલાષ્ટમી, સ્વામી મંદિર પાટોત્સવ-ભાવનગર, ધનિષ્ઠા મડા પંચક બેસે ૧૩:૦૪, પંચક બેસે ૨૪:૧૯, પરિચારિકા દિન, દગ્ધયોગ ૦૯:૦૮થી, રવિયોગ ૧૩:૦૪ સુધી, વૈધૃતિ મહાપાત ૨૧:૨૯થી ૨૬:૧૦

“સુર્યોદય” – ૬ઃ૦૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૮ થી ૧૨.૩૫

“ચંદ્ર” – મકર, કુંભ (૨૪.૧૭)
આજે જન્મેલા બાળકની રાશિ રાત્રે ૧૨.૧૭ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૧૩.૦૨)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૪.૧૭)
રાત્રે ૧૨.૧૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૬ – ૭.૪૪
લાભઃ ૭.૪૪ – ૯.૨૧
અમૃતઃ ૯.૨૧ – ૧૦.૫૮
શુભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
ચલઃ ૧૭.૨૬ – ૧૯.૦૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૯ – ૨૩.૧૨
શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૮
અમૃતઃ ૨૫.૫૮ – ૨૭.૨૦
ચલઃ ૨૭.૨૦ – ૨૮.૪૩

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

 

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version