Site icon

Today’s Horoscope : આજે 27 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૭ જુલાઈ ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – અધિક શ્રાવણ સુદ નોમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”

વિછુંડો બેસે ૧૯:૨૮, વૈધૃતિ-મહાપાત ૦૮:૧૨ થી ૧૩:૨૧, સંતશ્રી પુનિત મહા. નિર્વાણ દિન, વિરવ્રત-બાળાઓની પૂજા કરવી-શણગારનું દાન કરવું, અબ્દુલ કલામ પૂ.તિથી, રવિયોગ અહોરાત્ર

“સુર્યોદય” – ૬ઃ૧૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૨૨ થી ૧૬.૦૦

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૧૯.૨૭)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૨૭ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખા

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૯.૨૭)
સાંજે ૭.૨૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૫ – ૭.૫૨
ચલઃ ૧૧.૦૭ – ૧૨.૪૫
લાભઃ ૧૨.૪૫ – ૧૪.૨૨
શુભઃ ૧૭.૩૮ – ૧૯.૧૫

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૫ – ૨૦.૩૮
ચલઃ ૨૦.૩૮ – ૨૨.૦૦
લાભઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
શુભઃ ૨૭.૩૦ – ૨૮.૫૩
અમૃતઃ ૨૮.૫૩ – ૩૦.૧૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

આ સમાચાર પણ વાંચો : Nagaland: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર તંગ કસ્યો… તમે અન્ય બિન-ભાજપ સરકારો સામે આત્યંતિક વલણ અપનાવો છો… પરંતુ પોતાની ભુલો માટે શું: સુપ્રીમ કોર્ટ

Rahu Gochar 2025: ૨ ડિસેમ્બરથી શરૂ થશે ‘અચ્છે દિન’! આ લકી રાશિઓને મળશે અપાર ધન અને માન-સન્માન
Kalbhairav ​​Jayanti: કાલભૈરવ જયંતિ: આજે સવારથી સાંજ સુધી આ ‘શુભ મુહૂર્તો’માં કરો પૂજા, જાણો સંપૂર્ણ વિધિ અને મંત્ર
Surya Gochar 2025: સૂર્ય ગોચરનો ખતરો! ૧૬ નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, આ ૪ રાશિના જાતકોએ ૧ મહિના સુધી ‘સાવધાની’ રાખવી પડશે
Guru Vakri Sanyog 2025: અત્યંત દુર્લભ સંયોગ: ગુરુ સહિત ૫ ગ્રહો એકસાથે વક્રી! આજથી આ ૪ રાશિઓના શરૂ થશે ‘સુવર્ણ દિવસો’
Exit mobile version