Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 27 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 27 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 27th september 2023 horoscope

todays horoscope 27th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩, બુધવાર

“તિથિ” – ભાદરવો સુદ તેરસ

“દિન મહીમા”

ગોકુલનાથજી ઉ.મુંબઇ, વરસાદીનક્ષત્ર હસ્ત ૧૮:૫૬, વર્લ્ડ ટુરીઝમ ડે, વ્રજ.યોગ ૦૭:૧૧ સુધી, પ્રદોષ વ્રત, દેવતા તેરસ, ગોત્રીરાત્રીવ્રતારંભ, પંચક, રવિયોગ ૦૭:૧૧ થી ૧૮:૫૬, કલીયુગાદી

“સુર્યોદય” – ૬.૨૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૨૯ થી ૧૩.૫૯

“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૭.૦૯)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૯ – ૭.૫૯
અમૃતઃ ૭.૫૯ – ૯.૨૯
શુભઃ ૧૦.૫૯ – ૧૨.૨૯
ચલઃ ૧૫.૩૦ – ૧૬.૫૯
લાભઃ ૧૬.૫૯ – ૧૮.૩૦

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૫૯ – ૨૧.૩૦
અમૃતઃ ૨૧.૩૦ – ૨૨.૫૯
ચલઃ ૨૨.૫૯ – ૨૪.૩૦
લાભઃ ૨૭.૨૯ – ૨૮.૫૯

આ સમાચાર પણ વાંચો : Grey Hair : નારિયેળ તેલમાં આ વસ્તુને મિક્સ કરીને લગાવો, સફેદ વાળ ફરી કાળા થઈ જશે…

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version