Site icon

Today’s Horoscope : આજે 28 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 28 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૮ ઓગસ્ટ ૨૦૨૩, સોમવાર

“તિથિ” – શ્રાવણ સુદ બારસ

“દિન મહીમા”

પવિત્રા બારસ, દામોદર દ્વાદશી, ગુરૂને પવિત્રા ધરવાં, સોમેશ્ર્વર પુજન-તલ, સોમ પ્રદોષ વ્રત, વિષ્ણુ પવિત્રા રોપણ, સિધ્ધિયોગ-રવિયોગ ૨૬:૪૪થી, ગોપીનાથજી ઉ.મુંબઇ

“સુર્યોદય” – ૬.૨૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૫૮ થી ૯.૩૨

“ચંદ્ર” – ધનુ, મકર (૧૦.૩૮)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૩૮ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૦.૩૮)
સવારે ૧૦.૩૮ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૪ – ૭.૫૮
શુભઃ ૯.૩૨ – ૧૧.૦૬
ચલઃ ૧૪.૧૪ – ૧૫.૪૮
લાભઃ ૧૫.૪૮ – ૧૭.૨૨
અમૃતઃ ૧૭.૨૨ – ૧૮.૫૬

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૬ – ૨૦.૨૨
લાભઃ ૨૩.૧૪ – ૨૪.૪૦
શુભઃ ૨૬.૦૬ – ૨૭.૩૨
અમૃતઃ ૨૭.૩૨ – ૨૮.૫૮
ચલઃ ૨૮.૫૮ – ૩૦.૨૪

આ સમાચાર પણ વાંચો : Mumbai-Goa Highway: મુંબઈકર માટે મહત્ત્વની અપીલ…. રવિન્દ્ર ચવ્હાણે આપ્યું આ મોટુ નિવેદન! આ તારીખ સુધી મુંબઈ- ગોવા હાઈવે પર નહીં ચાલે ભારે વાહનો, જાણો શું છે કારણ..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

Ratna Shastra:રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે ‘નીલમ’! જાણો શનિદેવના આ શક્તિશાળી રત્નને ધારણ કરતા પહેલાના નિયમો.
Mangal Gochar 2026:શનિ-મંગળના પ્રભાવ વચ્ચે રેવતી નક્ષત્રમાં મંગળનું ભ્રમણ: 4 રાશિઓ માટે ખુલશે કુબેરનો ખજાનો
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Zodiac Traits and Personality:દયા અને પ્રેમનો સાક્ષાત અવતાર! આ 4 રાશિના લોકો અન્યોની સેવા કરવામાં હોય છે નંબર-1, સમાજમાં હંમેશા મળે છે ઉચ્ચ સન્માન.
Exit mobile version