Site icon

Today’s Horoscope : આજે 28 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 28 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays-horoscope-today-6th-november-2023-know-todays-horoscope-prediction-and-almanac

todays-horoscope-today-6th-november-2023-know-todays-horoscope-prediction-and-almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૮ ઓક્ટોબર ૨૦૨૩, શનિવાર

“તિથિ” – આસો સુદ પૂનમ

“દિન મહીમા”

શરદ પૂનમ, વ્રતની પૂનમ, દુધપીવાં ધરવાં, માણેકઠારી/ કોજાગરી પૂનમ, કાર્તિકસ્નાન આરંભ, પંચક ઉતરે ૦૭:૩ર, ડાકોર મેળો, જૈન આંચબીલ ઓળી સમાપ્ત, વાલ્મીકી જયંતિ , ખંડગ્રાસ ચંદ્રગ્રહણ (ભારતમાં દેખાશે-પાળવાનું રહેશે), વિષ્ટી ૧૫:૦૪ સુધી, રવિયોગ-વ્રજમૂશળયોગ ૦૭:૩૨ સુધી, અન્વાધાન

“સુર્યોદય” – ૬.૩૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૦ થી ૧૦.૫૬

“ચંદ્ર” – મીન, મેષ (૭.૩૦)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૩૦ મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૭.૩૦)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૭.૩૦)
સવારે ૭.૩૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૪ – ૯.૩૦
ચલઃ ૧૨.૨૨ – ૧૩.૪૮
લાભઃ ૧૩.૪૮ – ૧૫.૧૪
અમૃતઃ ૧૫.૧૪ – ૧૬.૪૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૬ – ૧૯.૪૦
શુભઃ ૨૧.૧૪ – ૨૨.૪૮
અમૃતઃ ૨૨.૪૮ – ૨૪.૨૨
ચલઃ ૨૪.૨૨ – ૨૫.૫૬
લાભઃ ૨૯.૦૪ – ૩૦.૩૮

આ સમાચાર પણ વાંચો : Malad : મલાડમાં બનશે નોયડા જેવો થીમ પાર્ક, પાલિકાએ માર્વેમાં 63 દુકાનો અને ઝૂંપડાંઓ પર ચલાવ્યું બુલડોઝર..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે..

“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Bhoota Yajna: હિંદુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન મળ્યું છે, અને પહેલી રોટલી પણ તેના માટે જ હોય છે તો જાણો ભૂત યજ્ઞ પાછળનું રહસ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ ઓક્ટોબર ૨૦૨૫, ગુરૂવાર,જાણો આપનું રાશિફળ
Diwali 2025 Date: 20 કે 21 ઑક્ટોબર? દિવાળી 2025 ની તારીખ થઈ ફાઇનલ,જાણો પૂજા નું મુહૂર્ત
Exit mobile version